“અખંડ, સ્વનિર્ભર, વિકસીત મહાન ભારત દેશના નવનિર્માણ માટે માનનીય
વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના શુભ સંકલ્પો સાકાર કરવા આપણે સૌ યોગદાન આપીએ”.

શ્રી ઇશ્વરસિંહ પટેલ

ગ્રામ્ય જીવનના લય સાથે તાલ મીલાવી ભાતીગળ ગ્રામ્ય લોક સંસ્કૃતિ અને પ્રાકૃતિક વારસો શ્વાચ્છોશ્વાસમાં વણી ગ્રામ્ય અને શહેરી સમાજ જીવનની પીડા સંવેદનાની અનુભૂતિ પામી પિતાશ્રીના નેતૃત્વ, નિર્ભયતા, ખમીર, ઝિંદાદિલી અને ફનાગીરીના વારસાગત લોહીમાં વહેતા ગુણોના સથવારે ઉર્ઘ્વગામી યાત્રાના પ્રવાસી અને કર્મયોગી શ્રી ઇશ્વરસિંહ મેઘઘનુષી વ્યક્તિત્વના સ્વામી છે.

જાહેર જીવનમાં વિજયનો અર્થ આઘિપત્ય ભોગવવું નહી પણ સાથે રહી પ્રેમ, સહકાર, સમાજસેવા, શિક્ષણને સમર્પણના પંચામૃત થકી પરસ્પર પ્રવ્યામનનો સેતું બાંઘવો, સહિયારો પુરૂષાર્થ કરવો તથા પ્રતિષ્ઠા, પ્રશંસા, નફા તથા નિર્ણયો લેવાની પ્રક્રીયામાં સૌને સહભાગી કરવા, સંવેદનશીલતા, હિંમત અને ચારિત્ર્યની એકસુત્રતા રચી હંમેશા વિજયી બનવું એવી પરિપકવ લાક્ષણિકતા ઘરાવતું વ્યક્તિત્વ એટલે શ્રી ઇશ્વરસિંહ પટેલ.

ઈશ્વરસિંહ પટેલનો પરિચય

યુવાન વયે જેમણે રાજકારણ અને સહકારી ક્ષેત્રે મોટી નામના મેળવી છે. એવા ભરૂચ જીલ્લાના અંકલેશ્વર-હાંસોટના પનોતા પુત્ર શ્રી ઈશ્વરસિંહ પટેલનો પરિચય

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી. પંડવાઈ

"કદમ હો અસ્થિર તેને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી."

પરિશ્રમ કર્તવ્યપરાયણતા અને સરળતા , સંવેદના , સાહસતા જેવા જીવનાવશ્યક ગુણોથી સભર વ્યક્તિત્વ એટલે હાંસોટ તાલુકાનાં કૂડાદરા ગામના પનોતપ્રુત્ર અને ભરૂચ જિલ્લાનું ગૌરવ એવા કોલેજ કાળથી જાહેર જીવનની શરૂઆત કરનાર

અંકલેશ્વર તાલુકાની વિધવા મહિલાઓને માસિક પેન્શન અંગેના નિમણૂંકપત્રો આપવાનો ક...

20 Sep
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા વિધવા સહાય યોજા હેઠળ અંકલેશ્વર તાલુકાની વિધવા મહિલાઓને માસિક પેન્શન અંગેના નિમણૂંકપત્રો આપવાનો કાર્યક્...

વધુ વાંચો

હાંસોટ તાલુકાના સુણેવકલ્લા(મોટી સુણેવ) ગ્રામ પંચાયતના નવા મકાનનું સહકાર મં...

05 Aug
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સુણેવક્લ્લા ગ્રામ પંચાયતના નવા મકાનનું સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે હાંસ...

વધુ વાંચો

અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વૃક્ષા રોપણ ...

03 Aug
અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ગામે ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક ધ્વારા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ગુજર...

વધુ વાંચો

અનુયાયીઓમહત્વપૂર્ણના કાર્યક્રમો

The offering of a cheque worth Rs. 25 Lakhfor Vimaleshvar Hodi Ghat Ro...

Shri Vijaybhai Rupani, Chief Minister, Gujarat has observed Bhumi Pujan rituals of putting foundation stone at Luvara, Dahej to avail facilities like jetty and guest house to pilgrims of the Narmada Parikrama. Saints gave blessings to him at that hol...

વધુ વાંચો

Hon’ble Chief Minister has started pilgrim service to facilitate holy ...

In ceremony of Bhumi Pujan rituals of putting foundation stone of Narmada Jetty which facilitates Parikrama pilgrims of holy Narmada circuit, Hon’ble Chief Minister Shri Vijaybhai Rupani has declared that the government will make the pilgrimage of th...

વધુ વાંચો

Ankleshwar of Bharuch district was celebrated under the auspices of th...

The Agricultural festival –2017 jointly held by Bharuch and Narmada district was threw open at  Ankleshwar, today with lightening candles (Dip Pragatya) inpresence of Union Minister of State ,Agriculture and Farmer Welfare and Panchayati Raj, Shri Pu...

વધુ વાંચો