ભરૂચના શાહપુરા ગામ ખાતે જળસંચય અંતર્ગત તળાવ ઊંડા કરવાનાં કામની તાલુકાના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

Published: May 02 2018

ભરૂચના ઓસારા ગામ ખાતે સૂજલામ-સુફલામ જળસંચય અભિયાન હેઠળ તળાવ ઊંડુ કરવાની કામગીરી ચાલી રહી છે જેનું નિરીક્ષણ કરતાં સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ તસ્‍વીરમાં નજરે પડે છે.

ફોટો ગેલેરી