પ્રજાલક્ષી યોજના

બજાર સમિતિઓને દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં સેટેલાઇટ સેન્ટર ઉભા કરવા સહાય આપવાની યોજના.
Published : Jul 04, 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:પછાત અને અંતરિયાળ વિસ્તારમાં, બજાર સમિતીનું મુખ્ય ચોગાનના ૨૦ થી ૩૦ કિ.મી દુર આવેલુ હોય છે. આથી આ વિસ્તારના ખેડુતો બજાર સમિતીની સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી. આદિજાતિ વિસ્તાર માં હાટ બજારની સુવિઘા હોય છે. સેટેલાઇટ સેન્ટર હાટ બજારના આધારીત કલ્સ્ટર બેઝ વિસ્તારમાં સ્થાપના માટે છે.વર્ષ : ૨૦૧૮-૧૯જોગવાઇ:100યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી...

વધુ વાંચો

બજાર સમિતિઓમાં કોટન ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવા સહાય આપવાની યોજના.
Published : Jul 04, 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:હાલમાં ભારત વિશ્વમાં કપાસનો બીજો સૌથી ઉત્‍પાદક તથા નિકાસકાર દેશ છે..દેશમા તમામ પ્રકારના તારવાળા કપાસનું ઉત્‍પાદન થાય છે.ગુજરાત ધણા વર્ષાથી કપાસના ઉત્‍પાદનમાં અગ્રેસર રહેલ છે. ગુજરાતમાં કપાસની વૈજ્ઞાનિક ઢબે ગુણવત્તાની ચકાસણી કરી શકાય તેવી લેબોરેટરી જુજ પ્રમાણમાં આવેલ છે.ગુજરાતમાં કપાસનું વધારે ઉત્‍પાદન ધરાવતા વિસ્‍તારની વધુ કપાસની આવક ધરાવતી બજાર સમિતિમાં કોટન ટેસ્‍ટીંગ લેબોરેટરી ઉભી કરવામાં આવે તો ખેડુત પોતાના કપાસની ચકાસણી કરાવી તેના માલની ગુણવત્‍તા મુજબ બજારમાં માલ વેચે તો ખેડુતોને મોટો ફાયદો થાય તેમ છે.વર્ષ : ૨૦૧૮-૧૯જોગવાઇ:300યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મ...

વધુ વાંચો

આદિજાતિ વિસ્તારના બજાર સમિતિઓમાં માલ લઈને આવતા આદિજાતિના ખેડૂતોને માલ પરિવહન ખર્ચ માટે સહાય આપવાની યોજના.
Published : Jul 04, 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં આવેલ ૪૬ બજાર સમિતિઓના આદિજાતી ખેડુતો પોતાનો માલ બજાર સમિતિમાં વેચાણ અર્થે લાવતા થાય તે માટે પ્રોત્સાહીત કરવા પરિવહન ખર્ચ પેટે ટન દિઠ રૂ. ૫૦૦ ની સહાય ચુકવવાનું આયોજન કરેલ છે.વર્ષ : ૨૦૧૮-૧૯જોગવાઇ:700યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી...

વધુ વાંચો

રાજ્યની બજાર સમિતિઓમાં વેરહાઉસીંગ ગોડાઉનોની સુવિધા ઉભી કરવા સહાય આપવાની યોજના.
Published : Jul 04, 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:સ્ટોરેજ અને વેરહાઉસીંગ યોજના હેઠળ ‘એ’ અને ‘બી’ વર્ગની બજાર સમિતિઓ માં ૨૫૦૦ મે.ટન સ્ટોરેજ કેપેસીટી વાળા ગોડાઉન બાંધકામ અને ‘સી’ અને ‘ડી’ વર્ગની બજાર સમિતિઓ માટે ૧૦૦૦ મે.ટનના સ્ટોરેજ કેપેસીટી વાળા ગોડાઉન બાંધકામ માટે સહાય આપવાની જોગવાઈ છેવર્ષ : ૨૦૧૮-૧૯જોગવાઇ:1000યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી...

વધુ વાંચો

બજાર સમિતિઓમાં ખેડૂતલક્ષી કૃષિ પ્રદર્શન યોજવા આપવાની યોજના.
Published : Jul 04, 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:રાજ્યની બજાર સમિતિઓમાં પ્રતિવર્ષ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આઘુનિક ખેતીમાં બીયારણો, ખાતરો, જંતુનાશક દવાઓના ઉપયોગ બાબતે જાગૃતિ લાવવા બજાર સમિતી દ્વારા કૃષિ શિબીર યોજવામાં આવે છે.વર્ષ : ૨૦૧૮-૧૯જોગવાઇ: 500યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો:સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી...

વધુ વાંચો

સ્વચ્છતા અભિયાન દરમ્યાન બજાર સમિતિઓને સફાઇને લગતા સાધનો તથા મશીનરી પુરી પાડવાની યોજના
Published : Jul 03, 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે આ યોજના રજુ કરેલ છે. આ યોજના અંતર્ગત બજાર સમિતિઓને સોલીડ વેસ્ટના સાધનો ખરીદવા અપાતી સહાય આપવામાં આવે છે.વર્ષ : ૨૦૧૮-૧૯જોગવાઇ: ૧૦૦યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો :સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી...

વધુ વાંચો

ગુજરાત રાજય, કૃષિ બજાર બોર્ડ ને સહાય આપવાની યોજના.
Published : Jul 03, 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડને જુદી જુદી પ્રવ્રુતિઓ હાથ ધરી શકે તે માટે બોર્ડના ખરીદ/વેચાણ નીધિમાં ધારાકીય જોગવાઇ મુજબ ખેત ઉત્પન્ન બજાર સમિતિઓએ આપેલ ફાળાની રકમના જમા થયેલ કુલ એકત્રિત ફંડના ૫%ના દરે રાજ્ય સરકાર સબસીડી સ્વરુપે ફાળો આપે છે.વર્ષ : ૨૦૧૮-૧૯જોગવાઇ: ૬.૦૦યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો :સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી...

વધુ વાંચો

બજાર સમિતિઓમાં કોમોડીટી ટેસ્‍ટીંગ લેબોરેટરી સ્‍થાપવા સહાય આપવાની યોજના.
Published : Jul 03, 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:ભારત વિશ્વમાં સીડ સ્‍પાઈસીસનો સૌથી મોટો ઉત્‍પાદક, વપરાશકાર અને નિકાસકાર દેશ ગણાય છે. રાજયના ઉત્‍તર ગુજરાતમાં સીડ સ્‍પાઈસીસનું ઉત્‍પાદન વધારે પ્રમાણમાં થાય છે. બજાર સમિતિ ઉંઝા એશિયાની સૌથી મોટુ સીડ સ્‍પાઈસીસ વ્‍યાપાર અને નિકાસનું કેન્‍દ્ર બનેલ છે. ધરેલુ તથા નિકાસલક્ષી વ્‍યાપાર માટે સીડ સ્‍પાઈસીસની ગુણવત્‍તા હોવી જરૂરી છે. ખેડુતોને તેના સારા પાક માટે વધારે ભાવો મળી શકશે. આ માટે- ેસીડ સ્‍પાઈસીસની ગુણવત્‍તા ચકાસણી માટે વેશ્વિક કક્ષાની લેબોરેટરી સ્‍થાપવા માટે કુલ પ્રોજેકટના ૫૦% લેખે સહાય આપવાની રહેશે.વર્ષ : ૨૦૧૮-૧૯જોગવાઇ: ૨૦૦યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો:સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની ક...

વધુ વાંચો

નવીન રચાયેલ બજાર સમિતિઓને પાયાની સવલતો ઉભી કરવા સહાય આપવાની યોજના.
Published : Jul 03, 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:નવીન સ્થપાયેલ બજાર સમિતિઓને કાર્યન્વિત કરવા માટે પાયાની માળખાકીય સવલતો ઉભી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આવી બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦% સહાય આપવામાં આવે છે.વર્ષ : ૨૦૧૮-૧૯જોગવાઇ : ૧૦૦૦યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો:સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી...

વધુ વાંચો

બજાર સમિતિઓમાં આધુનિક સગવડો ઊભી કરવા સહાય આપવા માટેની યોજના
Published : Jul 03, 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટેબજાર સમિતિઓમાં વેચાણ-કમ પ્રદર્શન સેન્ટર, ખેડુતો માટેનો શેડ/પ્લેટફોર્મ, શાકભાજી બજારમાં ઇન્ફરમેશન કીયોસ્ક, ડીપ ઇરીગેશન માટે ડેમોસ્ટ્રેશન ફાર્મ જેવી વિવિધ આધુનિક તેમજ અન્ય જરુરીયાતવાળી સગવડો પુરી પાડવા માટે ૧૦૦% લેખે સહાય બાબતની યોજના.વર્ષ : ૨૦૧૮-૧૯જોગવાઇ: ૧૨૧૭યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો:સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી...

વધુ વાંચો

ખાંડ વિભાગ
Published : Sep 05, 2017

નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન સરકારશ્રીએ રૂ. ૧૫૭૫.૨૪ લાખ સહાય (સબસીડી) તરીકે રાજ્યની ખાંડ સહકારી મંડળીઓને નીચેના હેતુ માટે મંજૂર કરેલ છે. રૂ. ૧૦૩૮.૩૨ લાખ કાર્યરત ૧૬ (સોળ) ખાંડ સહકારી મંડળીઓ પૈકી ૧૪ (ચૌદ) ખાંડ સહકારી મંડળીઓને મેળવેલ સોફ્ટ લોન સામે વ્યાજ રાહત તરીકે મંજૂર કરેલ છે. રૂ.૫૩૬.૯૨ લાખ રાજ્યની ૧૦ (દસ) ખાંડ સહકારી મંડળીઓને સક્ષમ બનાવવાની યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન સરકારશ્રીએ ૨ (બે) ખાંડ સહકારી મંડળીઓને રૂ. ૧૫૦.૦૦ લાખ શેરફાળા તરીકે મંજૂર કરેલ છે. ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. પાસે નાણાંકીય તરલતા ન હોવાથી રાજ્ય સરકારે શેરડી પકવતા આદિવાસી ખેડૂતો અને નાના મજૂરોના વ્યાપક હિતમાં વર્ષ ૨૦૧૫-૧૬ ના શેરડીના બાકી પેમેન્ટના ચુકવણા પેટે રૂ. ૫૭૧.૦૦...

વધુ વાંચો

માર્કેટીંગ / હાઉસીંગ શાખાની સિધ્ધિઓ
Published : Sep 05, 2017

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નેજા હેઠળ જિલ્લાના સહકારી દુધ ઉત્પાદક સંઘો મારફતે ખાસ ઝુંબેશ ચલાવી ૨૫ લાખ દુધ ઉત્પાદકો પૈકી ૯૫% દુધ ઉત્પાદકોના બેંક ખાતા તાત્કાલિક અસરથી ખોલી ડીજીટલ ઈન્ડિયા કાર્યપ્રકમનું બહુ મહત્ત્વનું કાર્ય કરવામાં આવ્યું. રાજયના ખેડુતોને પોતાના સંગ્રહ શક્તિમાં વધારો કરવા માટે ગોડાઉન બનાવવા માટે કુલ-૬૮૯ ખેડુતો / મંડળી લાભાર્થીઓને તેઓએ લીધેલ લોન પર ૬% વ્યાજ સહાય રૂ।. ૧,૩૦,૫૮,૪૭૧/- ચુકવેલ ૨૫૬ ખેડુત લાભાર્થીઓને/ખેડુતોને તેમને બનાવેલ ગોડાઉનના ખર્ચ પેટે ૨૫% કેપીટલ સબસીડી પેટે રૂ।. ૨,૯૪,૫૬,૨૯૫/- ચુકવવામાં આવ્યા. રાજયમાં રહેણાંકો માટે ઉભા થતાં મકાનોમાં રહેતા લોકોને વિવિધ સવલતો જેવી કે, પાણી, ડ્રેનેજ, લીફ્ટ, સફાઈ, સ્ટ્રીટલાઈટ, કોમન ફેસીલીટી વગેરે સવલતો મળી રહે તે માટે સહકારી...

વધુ વાંચો

ઇ-માર્કેટ
Published : Sep 05, 2017

ખેડુતો પોતાનો માલ રાષ્ટ્રીય કક્ષાએ વેચી પોતાના માલનો સારો ભાવ મેળવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇ-નેશનલ એગ્રિકલ્ચર માર્કેટની યોજના અમલમાં મુકી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાના અમલીકરણ માટે રૂ.૧૨ કરોડની સહાય આપેલ છે. તે જ રીતે રાજય સરકાર દ્વારા પણ આ યોજના માટે રૂ.૧૫ કરોડની સહાય આપેલ છે. ભારત સરકારની ઇ-નામ યોજના અંતર્ગત તા-૧૪/૦૪/૧૬ ના રોજ રાજ્યની પાટણ, હિંમતનગર અને બોટાદ બજાર સમિતિઓમાં શુભારંભ કરવામાં આવેલ છે. હાલ રાજ્યની ૪૦ બજાર સમિતિઓમાં ઇ-ટ્રેડીંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. વેર હાઉસીંગ ગોડાઉનો  ખેડુતો પોતાનુ ખેત ઉત્પન્ન સિઝન દરમ્યાન બજાર સમિતિના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે અને ખેડુત ઈચ્છે ત્યારે વેચી શકે તે માટે ખેડુતોની અલગ સ્ટોરેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અત...

વધુ વાંચો

રાજય સરકારશ્રીની બજાર સમિતિઓમાં મહત્વની સિધ્ધિઓ
Published : Sep 05, 2017

રાજય સરકારશ્રી દ્વારા બજાર સમિતિઓનાં આધુનિકરણ અને પાયાની સગવડો ઉભી કરવા વિવિધ યોજનાઓ થકી છેલ્લા બે નાણાકીય વર્ષ દરમ્યાન કુલ રૂ. ૧૩૧૮૯.૪૦ લાખની સહાય ચૂકવેલ છે. આ સહાય અંતર્ગત બજાર સમિતિઓમાં નીચે મુજબની સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.   બજાર સમિતિઓમાં આ સમય દરમ્યાન ૧૨૧- ખેડુત ગોડાઉનનો, ૨૨- વેપારી ગોડાઉન, ૫૯૪- શોપ-કમ ગોડાઉન, ૭૧- ગોડાઉન, ૯૭- દુકાનો, ૫૪- વેર હાઉસીંગ ગોડાઉન, ૩ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ ૨૮- બજાર સમિતિઓમાં કમ્પાઉંડ વોલ, ૧૨- બજાર સમિતિઓમાં આર.ઓ. પ્લાન્ટ, ૩૪- બજાર સમિતિઓમાં વેચાણ કમ પ્રદર્શન સેન્ટર, ૩૫- બજાર સમિતિઓમાં ખેડુત શેડ/પ્લેટફોર્મ, ૪૬- બજાર સમિતિઓમાં આર.સી.સી રોડ, ૧૮- બજાર સમિતિઓમાં ભોજનાલય, ૧૫- બજાર સમિતિઓમાં સ્ટ્રીટ લાઈટ, ૪૪- બજાર સમિતિઓમાં ઓકશન શેડ, ૨૨-...

વધુ વાંચો

પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ(પેક્સ)ના કમ્પ્યુટરાઇઝેશન તથા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો સાથે કોર બેન્કીંગ સીસ્ટમ (CBS) થી જોડવા બાબતની યોજના
Published : Sep 05, 2017

રાજ્યમાં કૃષિ ધિરાણ માટે ત્રિસ્તરીય માળખુ અમલમાં છે, જેમાં રાજ્ય ક્ક્ષાએ ગુજરાત સહકારી બેંક લી, જિલ્લા ક્ક્ષાએ ૧૮ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને ગ્રામ્ય કક્ષાએ ૯૧૭૫ પ્રાથમિક ખેતીવિષયક ધિરાણ મંડળીઓ સાથે ૨૭.૫૬ લાખ ખેડૂતો જોડાયેલા છે. આ સંસ્થાઓ ખેડૂતોને ખેતી વિષયક તથા ખેતી સાથે સંલગ્ન અન્ય હેતુઓ માટે ધિરાણની સુવિધા પુરી પાડે છે. કેન્દ્ર સરકારશ્રી દ્વારા સને ૨૦૧૭-૧૮ના વર્ષના બજેટમાં નાબાર્ડ મારફતે દેશની ૬૩૦૦૦ જેટલી કાર્યરત પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ મંડળીઓનેજિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે કમ્પ્યુટરાઈઝેશન કરીને કોર બેન્કીંગ સીસ્ટમ થી ૩ વર્ષના સમયગાળા માં સાંકળવા માટે રૂ.૧૯૦૦ કરોડની જોગવાઈ કરેલ છે.જેમાં રાજ્ય સરકારો દ્વારા પણ નાણાંકીય ફાળો ભોગવવાનો રહેશે તેવું જણાવેલ છે. નાબાર્ડ દ્વારા આ માટે ર...

વધુ વાંચો

ડીઝીટલાઇઝેશન અને સહકારી સંસ્થાઓ
Published : Sep 05, 2017

બેન્કના દરેક ખાતેદાર ને Rupayકાર્ડ ઇસ્યુ કરવાના ભાગ રૂપે ૮ લાખ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. કેશલેસ વ્યહવારોને પ્રોત્સાહન આપવા ૨૯૫ માઇક્રો એટીએમ અને ૩૨૨ POS મશીન લગાવવામાં આવ્યા છે.દરેક ખાતામાં આધારકાર્ડ તેમજ મોબાઈલ નંબર લીંક થાય તેના ભાગ રૂપે ૨૬.૩૩ લાખ ખાતા આધાર કાર્ડ સાથે અને ૫૬.૨૭ લાખ ખાતા મોબાઇલ નંબર સાથે લીંક કરવામાં આવ્યા છે.રાજ્યમાં લોકોને ડીજીટલ બેન્કીંગથી વાકેફ કરવા જુદા જુદા સ્થળે તથા ધો.૮ થી ૧૨ના વિધ્યાર્થીઓ માટે સ્કુલોમાં નાબાર્ડની સહાયથી સેમિનારનું આયોજન કરવામાં આવે છે રાજયના કુલ ૪૬.૬૦ લાખ ખેડૂત ખાતેદારો પૈકી ર૭.૬૭ લાખ ખેડૂતો/સભાસદોને આ માળખા દ્વારા આવરી લેવામાં આવેલ છે. કુલ ૧૬.૪૮ લાખ ખેડુતોને ડિસેમ્બર-૨૦૧૬ સુધીમાં કિસાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવેલ છે ડિસેમ્બર -૨૦૧૬ અંતિત ખે...

વધુ વાંચો

પોતાના સ્વભંડોળમાંથી કૃષિ ધિરાણ કરતી સહકારી ધિરાણ માળખાની સંસ્થાઓને ૨% વ્યાજ રાહત ની યોજના
Published : Sep 05, 2017

સ૨કા૨શ્રીએ ખેડૂતોને પોતાના સ્વભંડોળમાંથી ૭ ટકાના દરે ટૂંકી મુદતનું પાક ધિરાણ ક૨તી જિલ્લા સહકારી બેંકોને નાબાર્ડ ત૨ફથી મળતા રીફાયનાન્સ અને વ્યાજ રાહત ઉ૫રાંત રાજયના ભંડોળમાંથી પણ ૨ ટકા વ્યાજ રાહત આ૫વાની યોજના અમલમાં મુકેલ છે આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ. ૮૩.૦૦ કરોડની જોગવાઈસામે રૂ. ૧૪૬.૬૫ કરોડની રકમ વ્યાજસહાય તરીકે ચુકવવામાં આવેલ છે. સહકારી ધિરાણ માળખામાં નાણાંકીય અસમતુલા (ઈમ્બેલેન્સ) દુર કરવા / ઘટાડવા માટે સહાય આપવા માટેની નવી યોજના તા ૯/૫/૨૦૧૬થી અમલમાં આવેલ છે આ યોજના અંતર્ગત સને ૨૦૧૬-૧૭ ના વર્ષમાં રૂ ૧૨. ૪૬ કરોડની સહાય ૧૩૭ મંડળીઓને ચુકવી આપવામાં આવેલ છે...

વધુ વાંચો

ખેડૂતોને ૨% વ્યાજ રાહત (special interest subvention) ની યોજના
Published : Sep 05, 2017

વર્ષ ૨૦૧૪-૧૫માં ગુજરાત રાજ્યમાં વિપુલ પાક ઉત્પાદનને કારણે ખેડુતોને ખેત ઉત્પન્નના પડતર ભાવના પ્રમાણમાં બજાર ભાવ યોગ્ય મળી શકે તેમ ન હોઈ, ખેડુતો ધ્વારા તા.૧/૪/૨૦૧૪ થી ૩૦/૯/૨૦૧૪ સુધીના સમયમાં મેળવેલ રુ. ૩ લાખ સુધીનું પાક ધિરાણ સમય-મર્યાદામાં પરત ચુકવણી કરે તેવા ખેડુતોને નિયમિત વસુલાત માટે વધુ ૨% વ્યાજ રાહતની યોજના વર્ષ ૨૦૧૫-૧૬ માં અમલમાં મૂકેલ, જે ૨૦૧૬-૧૭ માં 2%ના બદલે 3 % કરવામાં આવેલ અને યોજના ચાલુ રહેલ. વર્ષ ૨૦૧૬-૧૭ માં આ યોજના અંતર્ગત રૂ. ૪૦૬.૫૬ કરોડ રકમ ખેડુતોને પાકધિરાણ વસુલાત અંતર્ગત વ્યાજ સહાય તરીકે ચૂકવેલ છે. ...

વધુ વાંચો

પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીઓ માટે ગોડાઉન યોજના
Published : Sep 05, 2017

સરકારશ્રી દ્વારા રાજયના ખેડૂતોને ખેત ઉત્પન્નનો સંગ્રહ કરવા માટે વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક કૃષિવિષયક ધિરાણ સહકારી મંડળીઓ મારફત ગોડાઉન બનાવી સવલતો ઉભી કરવા સહાયઆપવા માટેની યોજના અમલમાં મુકેલ છે વર્ષ ૨૦૧૪-૧૫ માં રૂ. ૭૪.૭૭ કરોડની તથા વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૫૦ કરોડની જોગવાઈકરેલ તેમજ વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૨૫/- કરોડની જોગવાઈ કરાયેલ હતી આ યોજના અંતર્ગત માર્ચ ૨૦૧૭ અંતિત ૯૪૫ ગોડાઉનોનું કામ પૂર્ણ થતાં તેઓને રૂ. ૬૭.૯૧ કરોડ કરોડ ચૂકવેલ છે. ...

વધુ વાંચો