પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળીઓ માટે ગોડાઉન યોજના

Published: September 05 2017
  • સરકારશ્રી દ્વારા રાજયના ખેડૂતોને ખેત ઉત્પન્નનો સંગ્રહ કરવા માટે વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક કૃષિવિષયક ધિરાણ સહકારી મંડળીઓ મારફત ગોડાઉન બનાવી સવલતો ઉભી કરવા સહાયઆપવા માટેની યોજના અમલમાં મુકેલ છે
  • વર્ષ ૨૦૧૪-૧૫ માં રૂ. ૭૪.૭૭ કરોડની તથા વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૫૦ કરોડની જોગવાઈકરેલ તેમજ વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૨૫/- કરોડની જોગવાઈ કરાયેલ હતી
  • આ યોજના અંતર્ગત માર્ચ ૨૦૧૭ અંતિત ૯૪૫ ગોડાઉનોનું કામ પૂર્ણ થતાં તેઓને રૂ. ૬૭.૯૧ કરોડ કરોડ ચૂકવેલ છે.