ખેડૂતોને ૨% વ્યાજ રાહત (special interest subvention) ની યોજના

Published: September 05 2017
  • વર્ષ ૨૦૧૪-૧૫માં ગુજરાત રાજ્યમાં વિપુલ પાક ઉત્પાદનને કારણે ખેડુતોને ખેત ઉત્પન્નના પડતર ભાવના પ્રમાણમાં બજાર ભાવ યોગ્ય મળી શકે તેમ ન હોઈ, ખેડુતો ધ્વારા તા.//૨૦૧૪ થી ૩૦//૨૦૧૪ સુધીના સમયમાં મેળવેલ રુ. ૩ લાખ સુધીનું પાક ધિરાણ સમય-મર્યાદામાં પરત ચુકવણી કરે તેવા ખેડુતોને નિયમિત વસુલાત માટે વધુ ૨% વ્યાજ રાહતની યોજના વર્ષ ૨૦૧૫-૧૬ માં અમલમાં મૂકેલ, જે ૨૦૧૬-૧૭ માં 2%ના બદલે 3 % કરવામાં આવેલ અને યોજના ચાલુ રહેલ.
  • વર્ષ ૨૦૧૬-૧૭ માં આ યોજના અંતર્ગત રૂ. ૪૦૬.૫૬ કરોડ રકમ ખેડુતોને પાકધિરાણ વસુલાત અંતર્ગત વ્યાજ સહાય તરીકે ચૂકવેલ છે.