પોતાના સ્વભંડોળમાંથી કૃષિ ધિરાણ કરતી સહકારી ધિરાણ માળખાની સંસ્થાઓને ૨% વ્યાજ રાહત ની યોજના

Published: September 05 2017
  • સ૨કા૨શ્રીએ ખેડૂતોને પોતાના સ્વભંડોળમાંથી ૭ ટકાના દરે ટૂંકી મુદતનું પાક ધિરાણ ક૨તી જિલ્લા સહકારી બેંકોને નાબાર્ડ ત૨ફથી મળતા રીફાયનાન્સ અને વ્યાજ રાહત ઉ૫રાંત રાજયના ભંડોળમાંથી પણ ૨ ટકા વ્યાજ રાહત આ૫વાની યોજના અમલમાં મુકેલ છે
  • આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ. ૮૩.૦૦ કરોડની જોગવાઈસામે રૂ. ૧૪૬.૬૫ કરોડની રકમ વ્યાજસહાય તરીકે ચુકવવામાં આવેલ છે.

સહકારી ધિરાણ માળખામાં નાણાંકીય અસમતુલા (ઈમ્બેલેન્સ) દુર કરવા / ઘટાડવા માટે સહાય આપવા માટેની નવી યોજના તા ૯//૨૦૧૬થી અમલમાં આવેલ છે આ યોજના અંતર્ગત સને ૨૦૧૬-૧૭ ના વર્ષમાં રૂ ૧૨. ૪૬ કરોડની સહાય ૧૩૭ મંડળીઓને ચુકવી આપવામાં આવેલ છે