રાજય સરકારશ્રી દ્વારા બજાર સમિતિઓનાં આધુનિકરણ અને પાયાની સગવડો ઉભી કરવા વિવિધ યોજનાઓ થકી છેલ્લા બે નાણાકીય વર્ષ દરમ્યાન કુલ રૂ. ૧૩૧૮૯.૪૦ લાખની સહાય ચૂકવેલ છે. આ સહાય અંતર્ગત બજાર સમિતિઓમાં નીચે મુજબની સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.
- બજાર સમિતિઓમાં આ સમય દરમ્યાન
- ૧૨૧- ખેડુત ગોડાઉનનો,
- ૨૨- વેપારી ગોડાઉન,
- ૫૯૪- શોપ-કમ ગોડાઉન,
- ૭૧- ગોડાઉન,
- ૯૭- દુકાનો,
- ૫૪- વેર હાઉસીંગ ગોડાઉન,
- ૩ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ
- ૨૮- બજાર સમિતિઓમાં કમ્પાઉંડ વોલ,
- ૧૨- બજાર સમિતિઓમાં આર.ઓ. પ્લાન્ટ,
- ૩૪- બજાર સમિતિઓમાં વેચાણ કમ પ્રદર્શન સેન્ટર,
- ૩૫- બજાર સમિતિઓમાં ખેડુત શેડ/પ્લેટફોર્મ,
- ૪૬- બજાર સમિતિઓમાં આર.સી.સી રોડ,
- ૧૮- બજાર સમિતિઓમાં ભોજનાલય,
- ૧૫- બજાર સમિતિઓમાં સ્ટ્રીટ લાઈટ,
- ૪૪- બજાર સમિતિઓમાં ઓકશન શેડ,
- ૨૨- બજાર સમિતિઓમાં ઓફીસ બીલ્ડીંગ,
- ૧૧- બજાર સમિતિઓમાં રેસ્ટ હાઉસ,
- ૨૦-બજાર સમિતિઓમાં ટોયલેટ બ્લોકની સુવિધા