બજાર સમિતિઓમાં આધુનિક સગવડો ઊભી કરવા સહાય આપવા માટેની યોજના

Published: July 03 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે

બજાર સમિતિઓમાં વેચાણ-કમ પ્રદર્શન સેન્ટર, ખેડુતો માટેનો શેડ/પ્લેટફોર્મ, શાકભાજી બજારમાં ઇન્ફરમેશન કીયોસ્ક, ડીપ ઇરીગેશન માટે ડેમોસ્ટ્રેશન ફાર્મ જેવી વિવિધ આધુનિક તેમજ અન્ય જરુરીયાતવાળી સગવડો પુરી પાડવા માટે ૧૦૦% લેખે સહાય બાબતની યોજના.

વર્ષ : ૨૦૧૮-૧૯

જોગવાઇ: ૧૨૧૭

યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો:

સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી