નવીન રચાયેલ બજાર સમિતિઓને પાયાની સવલતો ઉભી કરવા સહાય આપવાની યોજના.

Published: July 03 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:

નવીન સ્થપાયેલ બજાર સમિતિઓને કાર્યન્વિત કરવા માટે પાયાની માળખાકીય સવલતો ઉભી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આવી બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦% સહાય આપવામાં આવે છે.

વર્ષ : ૨૦૧૮-૧૯

જોગવાઇ : ૧૦૦૦

યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો:

સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી