ગુજરાત રાજય, કૃષિ બજાર બોર્ડ ને સહાય આપવાની યોજના.

Published: July 03 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:

ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડને જુદી જુદી પ્રવ્રુતિઓ હાથ ધરી શકે તે માટે બોર્ડના ખરીદ/વેચાણ નીધિમાં ધારાકીય જોગવાઇ મુજબ ખેત ઉત્પન્ન બજાર સમિતિઓએ આપેલ ફાળાની રકમના જમા થયેલ કુલ એકત્રિત ફંડના ૫%ના દરે રાજ્ય સરકાર સબસીડી સ્વરુપે ફાળો આપે છે.

વર્ષ : ૨૦૧૮-૧૯

જોગવાઇ: ૬.૦૦

યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો :

સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી