સ્વચ્છતા અભિયાન દરમ્યાન બજાર સમિતિઓને સફાઇને લગતા સાધનો તથા મશીનરી પુરી પાડવાની યોજના

Published: July 03 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:

ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે આ યોજના રજુ કરેલ છે. આ યોજના અંતર્ગત બજાર સમિતિઓને સોલીડ વેસ્ટના સાધનો ખરીદવા અપાતી સહાય આપવામાં આવે છે.

વર્ષ : ૨૦૧૮-૧૯

જોગવાઇ: ૧૦૦

યોજનાના લાભ માટે કોનો સંપર્ક કરશો :

સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી