રાજ્યની બજાર સમિતિઓમાં વેરહાઉસીંગ ગોડાઉનોની સુવિધા ઉભી કરવા સહાય આપવાની યોજના.

Published: July 04 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:
સ્ટોરેજ અને વેરહાઉસીંગ યોજના હેઠળ ‘એ’ અને ‘બી’ વર્ગની બજાર સમિતિઓ માં ૨૫૦૦ મે.ટન સ્ટોરેજ કેપેસીટી વાળા ગોડાઉન બાંધકામ અને ‘સી’ અને ‘ડી’ વર્ગની બજાર સમિતિઓ માટે ૧૦૦૦ મે.ટનના સ્ટોરેજ કેપેસીટી વાળા ગોડાઉન બાંધકામ માટે સહાય આપવાની જોગવાઈ છે

વર્ષ : ૨૦૧૮-૧૯

જોગવાઇ:1000

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:
સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી