બજાર સમિતિઓને દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં સેટેલાઇટ સેન્ટર ઉભા કરવા સહાય આપવાની યોજના.

Published: July 04 2018

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:
પછાત અને અંતરિયાળ વિસ્તારમાં, બજાર સમિતીનું મુખ્ય ચોગાનના ૨૦ થી ૩૦ કિ.મી દુર આવેલુ હોય છે. આથી આ વિસ્તારના ખેડુતો બજાર સમિતીની સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી. આદિજાતિ વિસ્તાર માં હાટ બજારની સુવિઘા હોય છે. સેટેલાઇટ સેન્ટર હાટ બજારના આધારીત કલ્સ્ટર બેઝ વિસ્તારમાં સ્થાપના માટે છે.

વર્ષ : ૨૦૧૮-૧૯

જોગવાઇ:100

યોજનાનો હેતુ સ્વરુપ અને કોના માટે:
સબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર & જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી